આટલો મોટો અને હેંડસમ બની ગયો છે રવીનાનો પુત્ર રનબીર, હીરો બનશે તો કરી દેશે ઘણા અભિનેતાની છુટ્ટી, જુવો તેની સુંદર તસવીરો
90ના દાયકાની શ્રેષ્ઠ અભિનેત્રી રવિના ટંડન આજે પણ ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે. 47 વર્ષની ઉંમરમાં પણ રવિના પોતાની સુંદરતાથી લોકોના દિલ પર રાજ કરે છે. તે લગભગ 30 વર્ષથી બોલિવૂડમાં એક્ટિવ છે. જોકે, હવે રવિના માત્ર સાઈડ અથવા સપોર્ટિંગ રોલમાં જ જોવા મળે છે. રવીના ટંડને પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1991માં આવેલી ફિલ્મ પથ્થર કે […]
Continue Reading