બાળપણમાં ખૂબ જ ક્યૂટ હતી કરીના કપૂર, જુવો માતા બનવા જઈ રહી બેબોના બાળપણની કેટલીક સુંદર તસવીરો

કરીના કપૂર ફરી એકવાર ચર્ચામાં છે. ખરેખર કરીના કપૂરે જ્યારે પહેલીવાર દુનિયામાં પગ મૂક્યો હતો તે સમયની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કરીના કપૂરની આ સુંદર તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ તસવીરમાં કરીનાના પિતા રણધીર કપૂર અને માતા બબીતા જોવા મળી રહી છે. કરીનાની આ તસવીરો ત્યારની […]

Continue Reading