સેલિબ્રિટી દુલ્હનોના મોંઘા મંગલસૂત્રઃ જુવો કિયારાથી લઈને આલિયા સુધીના મોંઘા મંગલસૂત્રની તસવીરો
ભારતીય લગ્નો દુનિયાભરમાં તેમના રીતરિવાજો અને ધાર્મિક વિધિઓ માટે લોકપ્રિય છે અને જ્યારે વાત બોલિવૂડ અભિનેત્રીઓના લગ્નની આવે છે, ત્યારે તેનો અલગ જ ક્રેઝ હોય છે. દુલ્હનના આઉટફિટથી લઈને જ્વેલરી સુધી દરેક ચીજ પર દરેક લોકોની નજર રહે છે. કોઈપણ હિંદુ કન્યા માટે મંગલસૂત્ર એ એક મહત્વપૂર્ણ એસેસરીઝ હોય છે, જેને દરેક દૂલ્હન લગ્ન સમયે […]
Continue Reading