અમિતાભ નહિં આ અભિનેતાના પ્રેમમાં પાગલ હતી રેખા, ઘરે જઈને કર્યો હતો લગ્ન માટે પ્રપોઝ

ફિલ્મી દુનિયામાં એવરગ્રીન અભિનેત્રીઓનો જ્યારે પણ ઉલ્લેખ થાય છે ત્યારે એક નામ લિસ્ટમાં જરૂર આવે છે. તે નામ અભિનેત્રી રેખાનું છે. રેખા પોતાના સમયની ટોપ અભિનેત્રોમાંથી એક હતી. તેનું ફિલ્મમાં હોવાનો અર્થ ફિલ્મ હિટ થવાનો હતો. રેખાએ શરૂઆતથી જ સફળતાનો રસ્તો છોડ્યો નથી. જો કે જેટલી સફળતા તેને રીલ લાઈફમાં મળી, રિયલ લાઈફમાં તેને તેટલું […]

Continue Reading