અક્ષયની ઘોષણા- કંઈક મોટું કરવા જઈ રહ્યું છું, ચાહકો એ કહ્યું- બોલીવુડમાં તમારા જેવું કોઈ નથી તમે શ્રેષ્ઠ છો, જુવો તેમનો આ વીડિયો

હિન્દી સિનેમાના સુપરસ્ટાર અક્ષય કુમાર માટે વર્ષ 2022 બિલકુલ પણ સારું નથી રહ્યું. આ વર્ષે અત્યાર સુધીમાં અક્ષય કુમારની કુલ પાંચ ફિલ્મો રિલીઝ થઈ છે. 4 ફિલ્મો થિયેટરોમાં અને એક OTT પ્લેટફોર્મ પર. આ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી અક્ષયની તમામ ફિલ્મો એક પછી એક ફ્લોપ રહી છે. જણાવી દઈએ કે વર્ષ 2022 માં હોળી પર […]

Continue Reading

વર્ષો પછી છલકાયું અક્ષય કુમારનું દર્દ, જણાવ્યું બોલીવુડ પાર્ટીઓમાં જવાનું શા માટે પસંદ નથી, અહિં જાણો તેનું કારણ

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર આજકાલ તેની નવી ફિલ્મ લક્ષ્મીને કારણે ખૂબ ચર્ચામાં છે. ઓટીટી પ્લેટફોર્મ પર 9 નવેમ્બરના રોજ રિલીઝ થયેલ ‘બોલીવુડના ખિલાડી’ ની આ ફિલ્મ દેશ-વિદેશમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. પોતાની મસ્તીભરી સ્ટાઈલથી ખાસ ઓળખ ધરાવતા અક્ષય કુમારે આ ફિલ્મમાં એક કિન્નરની ભૂમિકા નિભાવી છે. તે તેમાં સાડી પહેરેલા જોવા મળી રહ્યા છે. […]

Continue Reading