માતા એશ્વર્યા અને પાપા અભિષેક સાથે ભગવાન રામની આરતી ગાતા જોવા મળી આરાધ્યા બચ્ચન, જુવો તેનો આ વીડિયો

રામ નવમીના તહેવાર પર હિન્દી સિનેમા જગતના તમામ સ્ટાર્સ પોતાના ચાહકોને શુભેચ્છા પાઠવતા જોવા મળી રહ્યા છે. સાથે જ આ દરમિયાન બચ્ચન પરિવારની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. બચ્ચન પરિવારની આ તસવીરો ભલે જૂની હોય, પરંતુ આ તસવીરો આરાધ્યા બચ્ચનના એક ફેન પેજ પર શેર કરવામાં આવી છે. વાયરલ થઈ […]

Continue Reading