લતા મંગેશકરની અસ્થિઓ લઈને નાસિક પહોંચ્યો પરિવાર, પવિત્ર રામકુંડમાં કરી વિસર્જિત, જુવો તસવીરો

ભારત રત્નથી સમ્માનિત દિગ્ગ્ઝ અને શ્રેષ્ઠ સિંગર લતા મંગેશકરે 6 ફેબ્રુઆરીએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. લતા દીદીના નિધનના દુઃખદ સમાચારે સૌની આંખો ભીની કરી દીધી હતી. લતાજીના નિધન સાથે એક યુગ સમાપ્ત થઈ ગયો છે. ભારતની સાથે જ વિદેશમાં પણ સિંગરના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. રવિવારે સવારે લતાજીએ આ દુનિયાને […]

Continue Reading