જાનકી મંદિરમાં થયા હતા રામજી અને માતા સીતાના લગ્ન, વાંચો આ મંદિર સાથે જોડાયેલો ઈતિહાસ

શાસ્ત્રો અનુસાર માતા સીતાનો જન્મ વૈશાખ મહિનાની નવમી તિથિ પર થયો હતો. તે મિથિલાના રાજા જનકની પુત્રી હતી. મિથિલાની રાજધાની જનકપુર હતી અને અહીં જ તેમનો ભવ્ય મહેલ હતો. જે નેપાળમાં છે. આ જગ્યા પર માતા સીતાનાં ઘણાં મંદિરો છે અને આ જગ્યા નેપાળનાં પ્રખ્યાત ધાર્મિક સ્થળોમાંથી એક છે. અહીં બનેલા જાનકી મંદિરમાં દૂર-દૂરથી લોકો […]

Continue Reading