ફિલ્મ શોલે સાથે જોડાયેલી આ વાત સાંભળીને પરેશાન થઈ ગઈ હતી હેમા માલિની, જાણો તે વાત વિશે
ફિલ્મ ‘શોલે’ બોલીવુડ ફિલ્મ ઈંડસ્ટ્રીની સૌથી સફળ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ પછી ખરેખર માતાઓએ પોતાના બાળકોને ગબ્બરનો ડર બતાવીને સુવડાવવાનું શરૂ કરી દીધું હતું. સાથે જ ગલી-ગલીમાં મિત્રોની જોડીને જય અને વીરુનું નામ આપવામાં આવ્યું. જણાવી દઈએ કે 15 ઓગસ્ટ 1975 ના રોજ રિલીઝ થયેલી ‘શોલે’ ફિલ્મ સાથે ઘણા કિસ્સા પ્રખ્યાત છે. આવા જ […]
Continue Reading