જુનિયર NTR અને રામચરણના પરિવાર વચ્ચે છે ત્રણ દાયકા જૂની દુશ્મની, જાણો શું છે તેનું કારણ

ડાયરેક્ટર એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ “RRR” આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 25 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને ચાહકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ મેગા બજેટ ફિલ્મ એ રિલીઝ થયાના શરૂઆતના તબક્કામાં બોક્સ ઓફિસ પર ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. આ ફિલ્મમાં સાઉથના બે મોટા […]

Continue Reading