ખૂબ જ સુંદર છે રામાયણ ના ‘રામ’ અરૂણ ગોવિલની પુત્રી, સુંદરતા એવી કે મોટી-મોટી અભિનેત્રીઓ પણ થઈ જાય ફેલ, જુવો તેની તસવીરો

વર્ષ 1987માં શરૂ થયેલી રામાનંદ સાગરની “રામાયણ” ઘર-ઘરમાં દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવતી હતી. આ સિરિયલનો ક્રેઝ ખૂબ વધુ જોવા મળ્યો હતો. સાથે જ આજે પણ આ સિરિયલના જલવા લોકોની વચ્ચે અકબંધ છે. રામાયણના દરેક પાત્ર એ દર્શકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી છે. એક સમય હતો જ્યારે લોકો આ સિરિયલ જોવા માટે […]

Continue Reading

અરૂણ ગોવિલથી લઈને દીપિકા ચિખલિયા સુધી, જાણો કોણ છે રામાયણના પાત્રોના રિયલ લાઈફ પાર્ટનર? જુવો તેમની તસવીરો

એક જમાનામાં રામાનંદ સાગરની ‘રામાયણ’ ઘર-ઘરમાં દર્શકોને ખૂબ જ પસંદ આવતી હતી. આ શો દૂરદર્શન પર વર્ષ 1987માં શરૂ થયો હતો, ત્યાર પછી લોકોની વચ્ચે તેનો ખૂબ ક્રેઝ જોવા મળ્યો હતો. સાથે જ લગભગ 35 વર્ષ પછી આજે પણ આ ટીવી સીરિયલ લોકોની વચ્ચે જીવંત છે. રામાયણના દરેક પાત્રે દર્શકોના દિલમાં એક અલગ જ જગ્યા […]

Continue Reading

અરવિંદ ત્રિવેદીથી લઈને સૈફ અલી ખાન સુધી આ 6 અભિનેતા બની ચુક્યા છે રાવણ, કોઈની થઈ પ્રસંશા તો કોઈની ઉડી મજાક, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

દર વર્ષે શારદીય નવરાત્રિ સમાપ્ત થતાંની સાથે જ દશમના દિવસે વિજયાદશમીનો પાવન તહેવાર ઉજવવામાં આવે છે. દશેરાના નામથી પ્રખ્યાત આ તહેવાર પર રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. તે એક પ્રતીક છે કે સારાની જીત થઈ છે અને ખરાબની હાર. રામાયણમાં જેટલી મહત્વપૂર્ણ ભૂમિકા રામની છે એટલી જ મહત્વપૂર્ણ ભૂમિકા રાવણની પણ છે. આ રામ […]

Continue Reading

ટીવી અભિનેતા ગુરમીત ચૌધરી એ પહેલી વખત બતાવી પુત્રીની ઝલક, ચાહકો એ લૂટાવ્યો પ્રેમ, જુવો તેમનો આ વીડિયો

નાના પડદાના લોકપ્રિય અભિનેતા ગુરમીત ચૌધરીના ઘરે તાજેતરમાં જ કિલકારીઓ ગૂંજી હતી. તાજેતરમાં જ તેમની પત્ની અને ટીવી અભિનેત્રી દેબિના બોનરજીએ પુત્રીને જન્મ આપ્યો હતો. જણાવી દઈએ કે 3 એપ્રિલના રોજ કપલના ઘરે પુત્રીનો જન્મ થયો છે. ગુરમીત અને દેબીનાની પુત્રીના જન્મને એક અઠવાડિયું થઈ ગયું છે, જો કે બંનેમાંથી કોઈએ હજુ સુધી ચાહકોને પોતાની […]

Continue Reading

એક સમયે મુંબઈમાં વોચમેન હતા ગુરમીત ચૌધરી, આ ટીવી શો એ બદલ્યું તેમનું નસીબ, જાણો તેમની સફળતાની સ્ટોરી

ગુરમીત ચૌધરી ટીવી ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે જેમણે ઘણી લોકપ્રિય ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. 22 ફેબ્રુઆરી 1984ના રોજ ભાગલપુરમાં જન્મેલા ગુરમીત ચૌધરીને સૌથી વધુ સફળતા ટીવીની પ્રખ્યાત સીરિયલ ‘રામાયણ’થી મળી હતી. તેણે આ સિરિયલમાં રામનું પાત્ર નિભાવ્યું હતું. સાથે જ તેમની પત્ની દેબિના બેનર્જીએ સીતાનું પાત્ર નિભાવ્યું હતું. આ જોડીને આ સિરિયલ દ્વારા […]

Continue Reading

લગ્નના 11 વર્ષ પછી ગુરમીત-દેબિના ના ઘરે ગૂંજશે કિલકારિઓ, જુવો દેબિના ના બેની બમ્પની તસવીરો

ટીવીના પ્રખ્યાત અભિનેત ગુરમીત ચૌધરી એક્ટિંગની દુનિયામાં એક ખાસ ઓળખ ધરાવે છે. સાથે જ તેમની પત્ની દેબિના બેનર્જી પણ ટીવીની એક પ્રખ્યાત અભિનેત્રી છે જેમણે ઘણી લોકપ્રિય સિરિયલોમાં કામ કર્યું છે. બંને કલાકાર એકસાથે ટીવી સીરિયલ રામાયણમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન આ જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને તેમણે એક સાથે ઘણા શોમાં […]

Continue Reading

લાકડાં સળગાવીને ચૂલ્હા પર ભોજન બનાવતા જોવા મળી ‘રામાયણ’ ની સીતા, જુવો તેનો આ વીડિયો

દેશમાં કોરોનાની ત્રીજી લહેર ગમે ત્યારે દસ્તક આપી શકે છે. જોકે આ વખતે ગયા વખત જેવું લોકડાઉન ભાગ્યે જ લાગશે. 2020 માં કોરોના મહામારીને કારણે લાંબું લોકડાઉન લાગ્યું હતું. લોકો પોતાના ઘરમાં કેદ થઈને કંટાળી ગયા હતા. આવી સ્થિતિમાં ટીવી પર રામાયણ સિરિયલ પ્રસારિત કરવામાં આવી હતી. રામાયણની સીતાએ ચૂલ્હા પર રાંધ્યું ભોજન: રામાયણના રી-ટેલિકાસ્ટ […]

Continue Reading

આટલી અધધધ સંપત્તિના માલિક છે રામાયણ ના ‘રામ’ અરૂણ ગોવિલ, જાણો તેમની કુલ સંપત્તિ વિશે

ભારતીય ટીવી ઈતિહાસમાં એકથી એક ચઢિયાતી સિરિયલો આવી છે, જોકે જે પ્રેમ, સમ્માન અને લોકપ્રિયતા ઐતિહાસિક સિરિયલ ‘રામાયણ’ને મળી છે, તે અન્ય કોઈ ભારતીય સિરિયલને નથી મળી શકી. આ સીરિયલ લગભગ 34 વર્ષ પહેલા આવી હતી અને આજે પણ તેની ખૂબ ચર્ચા થાય છે. દિવંગત અને દિગ્ગ્ઝ ડિરેક્ટર રામાનંદ સાગરે ‘રામાયણ’નું નિર્દેશન કર્યું હતું. વર્ષ […]

Continue Reading

ખૂબ જ સુંદર છે ‘રમાયણ’ ના રામ અરુણ ગોવિલની પુત્રી, સુંદરતામાં મોટી‌-મોટી અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર, જુવો તેની સુંદર તસવીરો

ભારતીય ટીવી ઈન્ડસ્ટ્રીની ઐતિહાસિક સીરિયલ રામાયણ ને આજે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. 34 વર્ષ પહેલા આવેલી આ સીરિયલને દેશ અને દુનિયામાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. જ્યારે ‘રામાયણ’ ટીવી પર આવતી હતી ત્યારે લોકો પોતાનું કામ છોડીને ટીવી સેટને વળગી રહેતા હતા. રામાયણનું નિર્દેશન દિવંગત અને દિગ્ગજ ડિરેક્ટર રામાનંદ સાગર એ કર્યું […]

Continue Reading

રામાયણ ની સીતા એ પોતાના રિયલ લાઈફ રામ સાથે શેર કરી રોમેંટિક તસવીરો અને લખી આ વાત

રામાનંદ સાગરની પ્રખ્યાત સિરિયલ ‘રામાયણ’માં સીતાની ભૂમિકા નિભાવીને અભિનેત્રી દીપિકા ચીખલિયાએ પોતાના રોલને હંમેશા માટે અમર બનાવી દીધો હતો. સીતાના પાત્રએ દીપિકાને ઘર-ઘરમાં એક નવી ઓળખ આપી અને લોકડાઉનમાં ‘રામાયણ’ના રી-ટેલિકાસ્ટથી તે ફરી એકવાર ચર્ચામાં આવી. જણાવી દઈએ કે આ શો સાથે દરેક પાત્રને ફરી એકવાર લાઇમલાઇટમાં આવવાની તક મળી. શોની શરૂઆત થતાની સાથે જ […]

Continue Reading