અક્ષય કુમારે પોતાની પુત્રીને સંભળાવી રામ સેતુ નિર્માણની સ્ટોરી, મંદિર માટે આપ્યું આટલું દાન

અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે દેશવ્યાપી ભંડોળ સમર્પણ અભિયાન શરૂ થઈ ચુક્યું છે. સામાન્ય લોકોની સાથે વિશેષ લોકો પણ શ્રી રામ મંદિરના નિર્માણ માટે દાન આપી રહ્યા છે. હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમારે પણ તેના માટે હાથ લંબાવ્યો છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી શેર કરી છે. સોશિયલ મીડિયા […]

Continue Reading