કોલેજમાં આ સુંદર છોકરીને દિલ આપી બેઠા હતા રામચરણ, બંને ખૂબ કરતા હતા ઝઘડો, જાણો કેવી રહી છે તેમની લવ સ્ટોરી

દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર રામચરણ 37 વર્ષના થઈ ગયા છે. 27 માર્ચ 1985ના રોજ રામનો જન્મ તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં થયો હતો. રામ ચરણ દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર ચિરંજીવીના પુત્ર છે. સાથે જ સુપરસ્ટાર પવન કલ્યાણ તેના કાકા છે. જ્યારે સુપરસ્ટાર અલ્લુ અર્જુન રામના કઝિન છે. રામ ચરણ એક મોટા ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. […]

Continue Reading