અમિતાભની પૌત્રી અને ભાણેજ એ કંઈક આ સ્ટાઈલમાં સેલિબ્રેટ કર્યો રક્ષાબંધનનો તહેવાર, જુવો તેમની આ ખાસ તસવીરો
આ વખતે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર બે દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. દેશમાં 11મી ઓગસ્ટે પણ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો અને 12મી ઓગસ્ટે પણ ઉજવવામાં આવી રહ્યો છે. 11મી ઓગસ્ટના રોજ આખો દિવસ ભદ્રાનો સમય હતો અને આ દરમિયાન રાખડી બાંધવી એ શુભ નથી. જો કે, 11 ઓગસ્ટના રોજ, ભદ્રા કાળ સિવાય, શુભ મુહૂર્તમાં રાખડીઓ […]
Continue Reading