એક સમયે બોલીવુડની સુંદર અભિનેત્રી હતી રાખી, હવે હાલત થઈ ગઈ છે એટલી ખરાબ કે ઓળખી પણ નહિં શકો, જુવો તેની હાલની તસવીરો

હિન્દી સિનેમામાં મુખ્ય અભિનેત્રી થી લઈને સાઈડ રોલ સુધી દિગ્ગજ અભિનેત્રી રાખી ગુલઝારે ખૂબ નામ કમાવ્યું છે. રાખી પહેલાના જમાનાની ખૂબ જ પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી રહી છે. આ 15 મી ઓગસ્ટે રાખી 74 વર્ષની થઈ જશે. તેનો જન્મ 15 ઓગસ્ટ 1947 ના રોજ રાણાઘાટમાં થયો હતો. ચાલો આજે તમને આ સદાબહાર અભિનેત્રી સાથે જોડાયેલી […]

Continue Reading