જાણો ક્યારે છે રક્ષાબંધન? બહેનોએ ભૂલથી પણ ભાઈના કાંડા પર ન બાંધવી જોઈએ આવી રાખડી, આ વાતોનું રાખો ધ્યાન
હિંદુ ધર્મમાં રક્ષાબંધનના તહેવારનું વિશેષ મહત્વ છે. તે સૌથી મોટા તહેવારોમાંથી એક હોય છે. પંચાંગ મુજબ રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમની તિથિએ ઉજવવામાં આવે છે. તેને રાખી અને રાખી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક છે. રક્ષાબંધન પર, બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના સુખી […]
Continue Reading