પડછાયાની જેમ હંમેશા રાજુ ની સાથે ઉભી રહી તેમની પત્ની શિખા, જાણો કેવી રીતે શરૂ થઈ હતી રાજુ અને શિખાની લવ સ્ટોરી

કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવના અવસાનથી દરેક આઘાતમાં છે. રાજુના અવસાનથી દરેકને મોટો ઝટકો લાગ્યો છે. રાજુ શ્રીવાસ્તવને દેશના સેલેબ્સ અને પ્રખ્યાત હસ્તીઓ ભાવુક થઈને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. રાજુનું બુધવારે સવારે 58 વર્ષની ઉંમરમાં દિલ્હીની AIIMSમાં અવસાન થયું. રાજુ 42 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા. તેમને હાર્ટ એટેક આવ્યા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, […]

Continue Reading