કેનેડામાં 9 વર્ષ નાની છોકરીને દિલ આપી બેઠા હતા રાજપાલ યાદવ, જાણો તેમના જીવનના કેટલાલ રસપ્રદ કિસ્સા

રાજપાલ યાદવની ગણતરી હિન્દી સિનેમાના શ્રેષ્ઠ કોમેડિયનમાં થાય છે. હિન્દી સિનેમાના આ લોકપ્રિય કલાકાર આજે 51 વર્ષના થઈ ગયા છે. રાજપાલ યાદવનો જન્મ 16 માર્ચ ના રોજ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં થયો હતો. તેમણે પોતાની શ્રેષ્ઠ કોમેડીથી દર્શકોના દિલ જીતી લીધા છે. રાજપાલ યાદવે હિન્દી સિનેમામાં પોતાની એક અલગ અને ખાસ જગ્યા બનાવી છે. બોલિવૂડમાં […]

Continue Reading