ઘણા રાજ્યોના બજેટથી વધુ છે સિંધિયા પરિવારની સંપત્તિ, મહારાજાની સંપત્તિ વિશે જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અવારનવાર ચર્ચામાં રહે છે. ઘણા લોકોના મનમાં એ સવાલ પણ ઉઠે છે કે તે કેટલી સંપત્તિના માલિક છે. આ સવાલ જેટલો સરળ છે જવાબ તેટલો જ મુશ્કેલ છે. 1957થી અત્યાર સુધીમાં સિંધિયા પરિવારના ઉમેદવારોએ જે સંપત્તિ જાહેર કરી છે તે, તે આંકડાથી ખૂબ ઓછી છે જેટલી સામાન્ય ધારણા છે. […]

Continue Reading