કોણે બદલ્યું કરીનાનું સાચું નામ, દાદા રાજકપૂરે રાખ્યું હતું, જાણો કરીના ના નામ સાથે જોડાયેલો આ રસપ્રદ કિસ્સો
કરીના કપૂર આજે બોલિવૂડની એક હિટ અભિનેત્રી છે. કરીનાનું નામ આજે બોલિવૂડનું ચર્ચિત નામ છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણતા હશે કે આ તેનું અસલી નામ નથી. તેનું અસલી નામ બદલાઈ ગયું છે. 2000માં આવી હતી પહેલી ફિલ્મ: વર્ષ 2000માં કરીના કપૂરે ફિલ્મ ‘રેફ્યુજી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે અભિષેક બચ્ચન લીડ […]
Continue Reading