ખૂબ જ સુંદર છે ચારુ-રાજીવ ના સપનાનું ઘર, મુંબઈના આ પોશ એપાર્ટમેંટમાં રહે છે આ કપલ, જુવો તસવીરો
ચારુ આસોપા આજના સમયમાં ટેલિવિઝનનો જાણીતો ચહેરો બની ચુકી છે. ચારુ આસોપા ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે. તેમણે પોતાની ટેલિવિઝન કારકિર્દીમાં ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. તે એક સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી છે, ચારુ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે, ચારુ અસોપાએ ગયા વર્ષે સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન સાથે લગ્ન […]
Continue Reading