લાઈમલાઈટથી દૂર આ શહેરમાં રહે છે જયા બચ્ચનની બહેન, તેના પતિ નિભાવી ચુક્યા છે સલમાનના પિતાની ભુમિકા

બોલિવૂડમાં એવા ખૂબ જ ઓછા અભિનેતાઓ અને અભિનેત્રીઓ છે. જેમણે પોતાની પહેલી જ ફિલ્મથી લોકોના દિલ અને મગજ પર એવી છાપ છોડી છે અને પછી તેઓ જીવનભર તે જ પાત્રથી ઓળખાયા હોય. આટલું જ નહીં કેટલીક વખત લોકોને બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવા માટે ઘણી ફ્લોપ ફિલ્મો પણ કરવી પડે છે. છતાં પણ તેમની ઓળખ બની […]

Continue Reading