આ વ્યક્તિ માટે રાજીવ સેન ને છુટાછેડા આપી રહી છે ચારુ આસોપા, અભિનેત્રીએ પોતે જણાવ્યું આ સત્ય

ખૂબ લાંબા સમયથી અભિનેત્રી ચારૂ આસોપા અને સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેનનો સંબંધ ચર્ચામાં છે. નોંધપાત્ર છે કે લગ્ન પછી આ બંનેના સંબંધમાં અનબન શરૂ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં, લાંબા સમયથી ચારુ આસોપા તેના પર ચૂપ હતી, પરંતુ હવે તે ટ્રોલર્સથી ખૂબ પરેશાન થઈ ગઈ છે અને તેણે એક વીડિયો શેર કરીને લોકો પર […]

Continue Reading