‘સુહાની સી એક લડકી’ ફેમ રાજશ્રીએ તેના રીલ લાઈફ ભાઈ સાથે કર્યા લગ્ન, જુવો લગ્નની સુંદર તસવીરો

શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ ઋતુમાં લગ્ન પણ વધુ થાય છે, તેથી આપણે કહી શકીએ કે લગ્નની સીઝન પણ આવી ગઈ છે. એક તરફ, ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. અને આ દિવસોમાં સેલેબ્સ લગ્ન કરી રહ્યા છે. તાજેતરમાં જ ટીવીની જાણીતી અભિનેત્રી રાજશ્રી રાનીએ તેના બોયફ્રેન્ડ […]

Continue Reading