જાણો કેટલી સંપત્તિના માલિક છે સુપરસ્ટાર રજનીકાંત, એક ફિલ્મ માટે લે છે આટલી અધધધ ફી

સિનેમાની દુનિયાના સૌથી પ્રભાવશાળી સ્ટાર્સમાંથી એક નામ રજનીકાંત નું છે. રજનીકાંત કોઈ ઓળખના મોહતાજ નથી. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ સુધી લાખો ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર સુપરસ્ટાર રજનીકાંતે રોબોટ, લિંગા, શિવાજી ધ બોસ અને 2.0 જેવી એકથી એક ચઢિયાતી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. ભારતીય સિનેમા જગતનું રજનીકાંત એક મોટું નામ છે. દક્ષિણ ભારતીય સિનેમાના […]

Continue Reading