ક્યાં ગાયબ થઈ ગઈ છે ‘રાજા કી આએગી બારાત’ ફેમ અંજલી અબરોલ? સની દેઓલ સાથે કરી ચુકી છે કામ, જુવો તેની હાલની તસવીરો

બોલિવૂડથી લઈને ટીવીની દુનિયા સાથે જોડાયેલા એવા ઘણા કલાકારો છે, જેઓ આવતાની સાથે જ દર્શકોના દિલ પર છવાઈ જાય છે. સાથે જ કેટલાક કલાકારો, સખત મહેનત કરવા છતાં પણ ઈંડસ્ટ્રીમાં મોટું સ્થાન મેળવી શકતા નથી અને પછી ગુમનામી જીવન જીવવા લાગે છે. આ ઉપરાંત કેટલાક કલાકારો એવા છે જેઓ મોટું નામ કમાઈ લે છે પરંતુ […]

Continue Reading