બેંકમાં હતા માત્ર 18 રૂપિયા, પારલે જી બિસ્કિટ ખાઈને ચલાવતા હતા ગુજરાન, આજે આટલા અધધધ કરોડની સંપત્તિના માલિક બની ચુક્યા છે રાજકુમાર રાવ

હિન્દી સિનેમાના શ્રેષ્ઠ અભિનેતા રાજકુમાર રાવ આજે (31 ઓગસ્ટ) પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. રાજકુમાર રાવ બોલિવૂડના એક લોકપ્રિય અને ચર્ચિત અભિનેતા છે. પોતાની એક્ટિંગના દમ પર તેમણે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. રાજકુમારનો જન્મ 31 ઓગસ્ટ 1984ના રોજ ગુરુગ્રામમાં થયો હતો. રાજકુમાર રાવ આજે કોઈ ઓળખના મોહતાજ નથી. તે લગભગ એક […]

Continue Reading