એક સમયે પૈસા માટે તરસતા હતા આ 7 ભારતીય ક્રિકેટર્સ, આજે રમે છે કરોડોમાં, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

સમગ્ર દુનિયામાં સૌથી વધુ ક્રિકેટ ચાહકો ભારતમાં છે. ક્રિકેટ ભલે ભારતની રાષ્ટ્રીય રમત ન હોય, પરંતુ આ રમતમાં ભારતની આત્મા વસે છે. ભારતમાં ક્રિકેટને ધર્મ તરીકે માનવામાં આવે છે અને ક્રિકેટને લોકો તહેવાર તરીકે પણ ઉજવે છે. સાથે જ ભારતે જ ક્રિકેટને ભગવાન (સચિન તેંડુલકર) પણ આપ્યા છે. ક્રિકેટ એ ક્રિકેટર્સને જમીન થી આકાશ સુધી […]

Continue Reading