સીરીયલ ‘સાથ નિભાના સાથિયા’ ની રાશિ 5 વર્ષથી છે ઇન્ડસ્ટ્રીથી દૂર, જાણો આજે કેવી રીતે જીવી રહી છે
પ્રખ્યાત ટીવી સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’ માં જોવા મળેલી ટીવી અભિનેત્રી રૂચા હસબનીસ આજે તેના અસલી નામ રૂચા કરતા તેના સીરિયલ નામ રાશિ માટે વધારે જાણીતી છે. આ બનવાનું બીજું કારણ આ દિવસોમાં બહાર આવેલું એક ગીત જ્યારે વધુને વધુ વાયરલ થયું. આ ગીતમાં પૂછવામાં આવ્યું હતું કે ‘રસોડે મે કોન થા?’ જે લાંબા સમય […]
Continue Reading