પોતાની પાછળ આટલા અધધધ કરોડની સંપત્તિ છોડીને ચાલ્યા ગયા રાહુલ બજાજ, જાણો કોણ બનશે તેના માલિક

આ વાત છે 1970 થી 80 ના દાયકાની. જ્યારે દેશમાં રસ્તાઓ અને જાહેર પરિવહન બંને લગભગ ન બરાબર હતા અને તે સમયે ભારતના સામાન્ય લોકોને બજાજે ચેતક સ્કૂટર અપાવ્યું હતું. હા, ‘હમારા બજાજ’ ટેગલાઈન સાથે વેચાતા આ સ્કૂટર્સ તે સમયે લોકોને ગૌરવ, આત્મસમ્માન અને આત્મનિર્ભરતાનો અહેસાસ આપતા હતા, પરંતુ હવે આ સ્કૂટર દેશને સમર્પિત કરનાર […]

Continue Reading