આ મહિનાથી બદલાઈ જશે આ 4 રાશિના લોકોનું નસીબ, રાહુ કરશે ખુશીઓનો વરસાદ, મળશે સૌથી વધુ ધન લાભ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુ એક પાપી અને ક્રૂર ગ્રહ છે. તે જેની કુંડળીમાં ખરાબ સ્થિતિમાં હોય છે તેના પર કઠોર વાણી, ચામડીના રોગ, ગંભીર બીમારી વગેરેનો ભય રહે છે. પરંતુ શું તમે જાણો છો કે રાહુ ધાર્મિક મુસાફરીઓ અને રાજનીતિનો કારક પણ હોય છે. રાહુને લઈને ઘણી વાર લોકોના મનમાં શનિ જેવો ડર રહે છે. […]
Continue Reading