યશની પત્ની રાધિકા પંડિત બાળકો સાથે પૂજા કરતા મળી જોવા, જુવો KGF સ્ટારના પરિવારની પ્રેમાળ તસવીરો
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર યશને આજે દુનિયાભરમાંથી સારી લોકપ્રિયતા મળી રહી છે. હાલના સમયમાં તે કોઈ ઓળખના મોહતાજ નથી. તે સાઉથ ઈન્ડસ્ટ્રીનું ખૂબ મોટું નામ છે. સુપરસ્ટાર યશે પોતાની શ્રેષ્ઠ અએક્ટિંગથી તમામ દર્શકોના દિલ જીતી લીધા છે. સાથે જ સુપરસ્ટાર યશની ફિલ્મ “KGF ચેપ્ટર 2” બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મ આ વર્ષે […]
Continue Reading