રાધિકા મર્ચંટના હાથમાં લાગી અનંત અંબાણીના નામની મહેંદી, મહેંદી ફંક્શનમાં રાધિકા એ દિલ ખોલીને કર્યો ડાન્સ, જુવો તેનો આ ડાન્સ વીડિયો
જેમ આપણે બધા જાણીએ છીએ, લગ્નની સિઝન શરૂ થઈ ચુકી છે અને આપણે બધા આ વર્ષની કેટલીક ભવ્ય ઉજવણીની રાહ જોઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં અંબાણી પરિવારમાં એક પછી એક સેલિબ્રેશન જોવા મળી રહ્યા છે. હા, દેશના સૌથી અમીર અંબાણી પરિવારમાં આ દિવસોમાં સેલિબ્રેશનનું વાતાવરણ છે. ખરેખર, બિઝનેસમેન મુકેશ અંબાણી અને […]
Continue Reading