આટલા અધધધ કરોડની સંપત્તિ અને લક્ઝરી ચીજોની માલિક છે અંબાણી ની નાની વહૂ ‘રાધિકા’, અહીં જાણો તેની કુલ સંપત્તિ વિશે

બિઝનેસમેન મુકેશ અંબાણીના પરિવારમાં ટૂંક સમયમાં એક નવા સભ્યની એંટ્રી થવા જઈ રહી છે અને આ નવો સભ્ય કોઈ અન્ય નહીં પરંતુ તેની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ છે, જેની તાજેતરમાં જ અનંત અંબાણી સાથે સગાઈ થઈ છે. રાધિકા અને અનંતની સગાઈ અંબાણીના નિવાસસ્થાન ‘એન્ટીલિયા’માં 19 જાન્યુઆરી 2023ના રોજ થઈ હતી. ત્યારથી રાધિકા સતત લાઈમલાઈટમાં છે. […]

Continue Reading