74 વર્ષની ઉંમરમાં ડ્રીમ ગર્લ હેમા માલિની એ બતાવ્યા જબરદસ્ત જલવા, કાના સાથે વાંસળીની ધુન પર કર્યો મનમોહક ડાંસ, જુવો તેની તસવીરો

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ડ્રીમ ગર્લ કહેવાતી હેમા માલિની એક શ્રેષ્ઠ અભિનેત્રી હોવાની સાથે સાથે એક કુશળ ભરતનાટ્યમ અને કુચીપુડી ડાન્સર પણ છે. હેમા માલિની કોઈને કોઈ ખાસ પ્રસંગ પર ડાન્સ પરફોર્મન્સ આપતી રહે છે અને આ દરમિયાન, કાર્તિક પૂનમના પ્રસંગ પર હેમા માલિનીએ રાસ મહોત્સવમાં વાંસળીની ધૂન પર મનમોહક ડાંસ કરીને દરેકનું દિલ જીતી લીધું. […]

Continue Reading