બોલીવુડ ફિલ્મોથી મોંઘા છે આ 5 ટીવી શોઝ, મહાભારત બનાવવા માટે ખર્ચ કરવામાં આવ્યા હતા આટલા અધધધ કરોડ રૂપિયા

એક સમય હતો જ્યારે બોલિવૂડ ફિલ્મોનું બજેટ ખૂબ જ ઓછું હતું. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. હવે ભારતમાં 500 કરોડના બજેટ સુધીની ફિલ્મો પણ બની રહી છે. સાથે જ મોટા પડદા ઉપરાંત નાનો પડદો એટલે કે ટીવીની દુનિયા પણ તેમાં પાછળ નથી. અહીં પણ હવે બોલીવુડ ફિલ્મોથી વધુ બજેટવાળા ટીવી શો બની રહ્યા છે. […]

Continue Reading