19 વર્ષનો છોકરો દરરોજ કમાશે 1 લાખ 66 હજાર રૂપિયા, બન્યો રાજસ્થાનમાં સૌથી મોટા પેકેજ વાળો યુવક, જાણો ક્યાં કરશે નોકરી

અભ્યાસ પછી, દરેક એ જ ઈચ્છે છે કે તેને એક મોટી કંપનીમાં મોટું પેકેજ મળે. પરંતુ ઉચ્ચ શિક્ષણ મેળવવા છતાં પણ ઘણા લોકો બેરોજગાર રહે છે. જોકે કેટલાક પોતાના ટેલેંટના આધારે હાઈ ફાઈ પેકેજ મેળવે છે. હવે રાજસ્થાનના કોટા શહેરના રચિત અગ્રવાલને જ લઈ લો. આ છોકરાએ 6 કરોડનું પેકેજ પોતાના નામે કર્યું છે. 19 […]

Continue Reading