શાહરૂખ અને રણવીર સિંહ બંને સાથે ફાતિમા સના શેખ ક્વોરંટાઈન થવા ઇચ્છે છે, જણાવ્યું આ ખાસ કારણ

ફાતિમા સના શેખે આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’માં પોતાની એક્ટિંગથી દરેકનું દિલ જીતી લીધું હતું. દંગલ રિલીઝ થયા પછી ફાતિમા સના શેખની ફેન ફોલોઇંગમાં પણ ઘણો વધારો થયો. પરંતુ તેની જોરદાર એક્ટિંગ માટે જાણીતી આ અભિનેત્રી શાહરૂખ ખાનની ચાહક છે. ફાતિમાએ તેના ઘણા ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તે નાનપણથી જ શાહરૂખ ખાનની મોટી ચાહક છે. હાલમાં […]

Continue Reading