સિદ્ધુ મુસેવાલા પોતાની પાછળ છોડી ગયા આટલા અધધધ કરોડ રૂપિયાની સંપત્તિ, એક કોન્સર્ટ માટે ફી તરીકે ચાર્જ કરતા હતા 20 લાખ રૂપિયા

પોતાની જબરદસ્ત સિંગિંગના દમ પર આખી દુનિયામાં એક અલગ જ ઓળખ બનાવનાર સિદ્ધુ મુસેવાલા આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા ગયા છે. જેમ કે તમે બધા જાણો છો કે થોડા સમય પહેલા પંજાબના પ્રખ્યાત સિંગર સુભદીપ સિંહ સિદ્ધુને કોઈએ ગોળી મારી દીધી હતી. આ ગોળીબાર દરમિયાન સિંગર હંમેશા માટે આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા […]

Continue Reading

પોતાના પરિવાર માટે આટલા કરોડની સંપત્તિ છોડી ગયા સિદ્ધૂ મુસેવાલા, જીવતા હતા લક્ઝરી લાઈફ

પંજાબના પ્રખ્યાત સિંગર અને રેપર સિદ્ધુ મૂસેવાલાની હત્યા પછી આખો દેશ શોકમાં છે. જ્યાં તેના ચાહકો આ વાત પર વિશ્વાસ કરી શકતા નથી, તો તેની માતા અને તેનો પરિવાર રડી-રડીને ખરાબ હાલતમાં છે. જણાવી દઈએ કે 29 મેની સાંજે સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ સિદ્ધુ પોતાના બે મિત્રો સાથે તેના […]

Continue Reading