પ્રભાસે શેર કરી અમિતાભ ની 47 વર્ષ જૂની તસવીર, કહ્યું- મારું સપનું સાચું થયું, તો બિગ બી એ કહ્યું કે…

હિન્દી સિનેમા અને દક્ષિણ ભારતીય સિનેમાના બે દિગ્ગજ કલાકારો એકસાથે મોટા પડદા પર જોવા મળવાના છે. એક અભિનેતા છે જેનું નામ આખી દુનિયા જાણે છે. ‘સદીના મેગાસ્ટાર’ અમિતાભ બચ્ચન, તો અન્ય ‘બાહુબલી’ કહેવાય છે. બાહુબલી એટલે દક્ષિણ ભારતીય ફિલ્મોનો સુપરસ્ટાર પ્રભાસ. દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને પ્રભાસની જોડી પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળવાની […]

Continue Reading