પ્રિયંકા ચોપરા એ પહેલી વખત બતાવ્યો પોતાની પુત્રી માલતીનો ચેહરો, લોકો એ કહ્યું- પિતા નિકની કાર્બન કોપી, જુવો તેની આ વાયરલ તસવીરો
બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાની એક્ટિંગના જલવા ફેલાવીને લાખો દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા કોઈ ઓળખની મોહતાજ નથી. પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોતાના ચાહકો સાથે કોઈને કોઈ તસવીર અને વીડિયો શેર કરતી રહે છે, જેના કારણે તે હેડલાઈન્સમાં છવાયેલી રહે છે. પ્રિયંકા ચોપરા […]
Continue Reading