જન્મ પછીથી હોસ્પિટલમાં દાખલ છે પ્રિયંકા-નિકનું બાળક, 12 અઠવાડિયા પહેલા જન્મ લીધો હતો બાળકે

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ જ્યારથી માતા બનવાની ઘોષણા કરી છે ત્યારથી ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. પરંતુ હવે જે મીડિયા રિપોર્ટ સામે આવ્યા છે તે મુજબ પ્રિયંકા ચોપરા-નિક જોનાસની નવજાત બાળકી હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. શું છે આ નાની પરીનું હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ તમને આગળ જણાવીએ. મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રિયંકાના ઘરે […]

Continue Reading