ક્યારે જોવા મળશે પ્રિયંકા ચોપરાની પુત્રીની ઝલક? નાની માઁ મધુ ચોપરા એ જણાવ્યું આ રાજ, તમે પણ અહિં જાણો આ રાજ વિશે

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું સ્થાન મેળવ્યા પછી હોલીવુડની દુનિયા પર રાજ કરી રહેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ દિવસોમાં ફિલ્મી દુનિયાથી દૂર પોતાની પુત્રી માલતી મેરી સાથે એન્જોય કરી રહી છે. નોંધપાત્ર છે કે જ્યારથી માલતી મેરી ચોપરા જોનાસનો જન્મ થયો છે ત્યારથી પ્રિયંકાએ તેની પુત્રીની ઝલક કોઈને બતાવી નથી. જો કે તે પોતાની પુત્રી સાથે […]

Continue Reading