પોતાના પતિ સાથે બીજી વખત લગ્નના બંધનમાં બંધાઈ ‘તારક મેહતા…’ ની રિટા રિપોર્ટર, જુવો તેના લગ્નની તસવીરો
પ્રખ્યાત સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં રીટા રિપોર્ટરની ભૂમિકામાં જોવા મળેલી અભિનેત્રી પ્રિયા આહુજાએ તાજેતરમાં જ બીજા લગ્ન કર્યા છે. પ્રિયા આહુજાએ લગ્નના 10 વર્ષ પછી તેના પતિ સાથે બીજી વખત સાત ફેરા લીધા અને ફરી એકવાર જનમ જનમ માટે તેના પતિની બની ગઈ. સાથે જ જણાવી દઈએ કે પ્રિયા આહુજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ […]
Continue Reading