સીઝન -13 માં ઇનકાર કર્યા પછી ‘બિગ બોસ 14’ શા માટે હોસ્ટ કરી રહ્યા છે સલમાન, જાણો તેનું કારણ

બિગ બોસ એક એવો રિયાલિટી શો છે, જેની રાહ દરેક વ્યક્તિ જુએ છે. દર વર્ષે આ શોમાં જાણીતા સ્ટાર્સ આવે છે અને કંઈક નવું કરીને જ જાય છે. આ વર્ષે બિગ બોસ 13 ખૂબ ચર્ચામાં રહ્યો હતો. આ સીઝન સૌથી લાંબી ચાલી હતી. સાથે જ બિગ બોસ 13 ની ટીઆરપી પણ આકાશને સ્પર્શી હતી. થોડા […]

Continue Reading