આજે છે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, આજે ભૂલથી પણ ન કરો આ ભૂલ, નહિં તો…
આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ છે. ચંદ્રગ્રહણ ઉપરાંત આજે કાર્તિક પૂર્ણિમા પણ છે. પંડિતોના મત મુજબ આ ચંદ્રગ્રહણ કુલ 04 કલાક 18 મિનિટ 11 સેકંડ સુધી રહેશે. ચંદ્રગ્રહણને લીધે, લોકોએ આ દિવસે ખૂબ જ સંભાળીને રહેવું પડશે. ખાસ કરીને પ્રેગ્નેંટ મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું પડશે અને આ સમય દરમિયાન કોઈ પણ એવું કાર્ય ન કરો, જેનાથી […]
Continue Reading