પ્રેગ્નેંસીમાં અનુષ્કા શર્માએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ દેખાડ્યું બેબી બમ્પ, જુવો તસવીરો

બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રીઓના લિસ્ટમાં ટોપ પર રહેલી અનુષ્કા શર્મા આ દિવસોમાં પ્રેગ્નેંસી પીરિયડ એન્જોય કરી રહી છે. આ દરમિયાન તાજેતરમાં જ તેમણે એક પ્રતિષ્ઠિત મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે ખૂબ જ સુંદર રીતે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. અનુષ્કાના આ ફોટોશૂટની બોલિવૂડ કોરિડોરમાં જોરદાર ચર્ચા થઈ રહી […]

Continue Reading