આથિયા શેટ્ટીએ પ્રી-વેડિંગ સેરેમની તસવીરો કરી શેર, ગોલ્ડન સાડી અને પિંક બ્લાઉઝમાં લાગી રહી હતી સ્ટનિંગ, જુવો તેની આ તસવીરો

ચાર વર્ષ સુધી ડેટ કર્યા પછી અભિનેત્રી આથિયા શેટ્ટીએ છેવટે પોતાના જીવનના પ્રેમ અને ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કરી લીધા છે. આ કપલે 23 જાન્યુઆરી 2023ના રોજ સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસમાં લગ્ન કર્યા હતા. તે એક સિમ્પલ વેડિંગ હતા, જેમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ શામેલ થયા હતા. લગ્ન પછી આથિયા અને […]

Continue Reading