ઈશાંત શર્માની પત્ની પ્રતિમા સિંહ રહે છે લાઈમ લાઈટથી ખૂબ દૂર, પરંતુ દેખાય છે ખૂબ જ સુંદર જુવો તેની સુંદર તસવીરો

ભારત આજકાલ ઇંગ્લેન્ડ સાથે ટેસ્ટ મેચની સીરીઝ રમી રહ્યું છે. બંને ટીમો એક-એક મેચ જીતીને રમતમાં છે. ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનના ફાઈનલમાં જવા માટે હવે બંને ટીમો જોર લગાવવા માટે તૈયાર છે. ફાઇનલમાં તેનો સામનો કેન વિલિયમસની આગેવાની વાળી ન્યુઝીલેન્ડ સાથે થશે. ભારત અને ઇંગ્લેન્ડની બાકીની બે ટેસ્ટ ખૂબ જ રસપ્રદ અને સુંદર થવા જઈ રહી […]

Continue Reading