આ 5 ટીવી શોની પહેલી સીઝને મચાવી હતી ધૂમ, પરંતુ બીજી સીઝન પડી ઉંધા મોં પર, હવે ટૂંક સમયમાં લાગવાનું છે તાળું, જાણો ક્યા શો છે તેમાં શામેલ
છેલ્લા કેટલાક દિવસોથી સતત ટીવી પર કેટલાક જૂના શોની નવી સીઝન બતાવવામાં આવી રહી છે. ઘણી સિરિયલો તેમાંથી જૂની સિઝનની જેમ દર્શકોનું સારું મનોરંજન કરી રહી છે, તો કેટલાક જૂના શોની નવી સીઝનને સારો રિસ્પોંસ મળી રહ્યો નથી. તે ફ્લોપની સીરીઝમાં શામેલ થઈ રહી છે અને પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે તેઓ બંધ થવા […]
Continue Reading